Really interesting

 😊👇😀


😁 વાળ કાપવા ની દુકાન માં વાંચ્યું

*અમે તમારા દિલ નો નહી? પણ માથા નો બોજો જરુર હલકો કરીશું*


😁 લાઇટ ની દુકાન માં લખ્યું હતું

*તમારા દિમાગની બત્તી ભલે ન થાય પણ અમારો બલ્બ જરુર સળગસે*


😁 ચા વાળા એ પાટીયું મુક્યું હતું

*હું ભલે સાધારણ પણ ચા સ્પેશિયલ બનાવું છું*


😁 એક હોટલ માં લખ્યું હતું 

*અહીં ઘર જેવું ખાવાનું નથી મળતું ખચકાટ વગર પધારો*


😁 એક ઇલેક્ટ્રોનિક ની દુકાન માં લખ્યું હતું

*તમારો કોઇ ફેન નથી?  વાંધો નહીં અહીંથી એક લઇ જાવ*


😁 પાણી પુરી વાળા એ પાટીયું મુક્યું હતું

*દિલ મોટું નહી હોય તો ચાલશે મોઢું મોટું રાખો અને આખું ખોલો* 


 😁 એક ફળ વાળાએ તો હદ કરી,

*તમે ફક્ત કર્મ કરો ફળ અમે આપીશું*


😁 ઘડિયાળ વાળા એ તો ગજબ કરી

*ભાગતા સમય ને કાંડે  બાંધો અથવા દિવાલ પર લટકાવો*


😁 જ્યોતિષી તો એકતા કપૂર નો ચાહક નીકળ્યો

*ફક્ત 100 રૂ માં તમારી જીંદગી ના આવનાર એપિસોડ જાણો*


😁 વાળ ના તેલ ની કંપની એ એની બોટલ પર લખાવ્યું

*ભગવાન જ નહીં અમે પણ તમારો વાળ પણ વાંકો નહીં થવા દઇએ.*


😂😂 તમે જેમ થોડું થોડું હસ્યા એમ બીજા ને પણ હસાવો અને સ્વસ્થ રહો, મસ્ત રહો. 😂😂

Comments

Popular posts from this blog

पर्यावरण किती महत्त्वाचे!

હોળી

सुशांत सिटी अजमेर को लेकर बड़ा फैसला